2. Polynomials
medium

શેષ પ્રમેયનો ઉપયોગ કરી $x^{3}+7 x^{2}+17 x+25$ ને $x+4$ વડે ભાગતાં મળતી શેષ શોધો.

Option A
Option B
Option C
Option D

Solution

અહીં, $p(x)=x^{3}+7 x^{2}+17 x+25$ અને, $x+4$ નું શૂન્ય $(-4)$ છે.

માટે, $p(x)$ ને $x+4$ દ્વારા ભાગવાથી મળતી શેષ $p(-4)$ થાય.

$p(-4)=(-4)^{3}+7(-4)^{2}+17(-4)+25$

$=(-64)+7(16)-68+25$

$=-64+112-68+25$

$=-132+137$

$=5$

આમ,$x^{3}+7 x^{2}+17 x+25$ ને $x + 4$ વડે ભાગવાથી શેષ $5$ મળે.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.