- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
કણને કેટલા વેગથી ઊંચે ફેંકવામાં આવે કે જેથી તેની મહત્તમ ઊંચાઇ પૃથ્વીની ત્રિજયા જેટલી થાય?
A
$\left(\frac{G M}{R}\right)^{1 / 2}$
B
$\left(\frac{8 G M}{R}\right)^{1 / 2}$
C
$\left(\frac{2 G M}{R}\right)^{1 / 2}$
D
$\left(\frac{4 G M}{R}\right)^{1 / 2}$
(AIPMT-2001)
Solution
$v^{2}=\frac{2 g h}{1+\frac{h}{R}}$
given $h=R$.
$v=\sqrt{g R}=\sqrt{\frac{G M}{R}} .$
Standard 11
Physics