કુલંબના નિયમની મર્યાદા લખો.
બે બિંદુવત વિદ્યુતભારો $+ 9\ e$ અને $+e$ એકબીજાથી $16\, cm$ દૂર મૂકેલા છે. તેમની વચ્ચે ત્રીજો વિદ્યુતભાર $q$ ને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સંતુલન સ્થિતિમાં હોય.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $L$ લંબાઈના અને $Q$ વિદ્યુતભાર વાળા પાતળા અવાહક સળિયા (તેની લંબાઈ પર સમાન વિતરણ થયેલ છે.) ના એક છેડાથી અંતરે એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. તે બંને વચ્ચેના વિદ્યુતબળનું મૂલ્ય શોધો.
કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ ચર્ચો અને તેને સદિશ સ્વરૂપમાં દર્શાવવાનું મહત્વ જણાવો.
$Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત્ત વીજભારોને $d$ જેટલા અંતરે રાખવામાં આવ્યા છે. $q$ જેટલા બિંદુવત્ત ત્રીજા વિદ્યુતભારને લંબ દ્વિભાજક પર મધ્ય બિંદુ થી $x$ અંતરે છે $q$ પર મહત્તમ કુલંબબળ અનુભવે તે $x$ નું મૂલ્ય ………… હશે.
જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન $1.6 \;\mathring A$ અંતરે દૂર હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ………………. થાય $\left(m_{e} \simeq 9 \times 10^{-31} kg , e=1.6 \times 10^{-19} C \right)$
(Take $\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}$ )
Confusing about what to choose? Our team will schedule a demo shortly.