તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ લખો.
$\vec E = {E_0}\hat i\,\cos \,\left( {kz} \right)\,\cos \,\left( {\omega t} \right)$ વિદ્યુતક્ષેત્ર ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર $\vec B$ કઈ રીતે રજૂ કરી શકાય?
ફ્લડ લાઇટની સામે રાખેલા ફિલ્ટરમાંથી બહાર આવતાં ચુંબકીયક્ષેત્રનું બીમ ${B_0} = 12 \times {10^{ - 8}}\,\sin \,(1.20 \times {10^7}\,z - 3.60 \times {10^{15}}t)T$ વડે આપવામાં આવે છે, તો બીમની સરેરાશ તીવ્રતા કેટલી છે ?
બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W$ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5 m $ અંતરે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની મહત્તમ કિંમત શોધો.
વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ....... હોય છે.
બલ્બથી બમણા અંતરે રહેલાં બિંદએ પ્રકાશની તીવ્રતા કેટલી થશે ? જ્યારે રૂમની લંબાઈમાંથી પસાર થાય ત્યારે ખરેખર લેસર બીમના પ્રકાશની તીવ્રતા અચળ રહે છે. અચળ તીવ્રતા રહેવા માટે લેસર બીમની કઈ ભૌમિતિક લાક્ષણિકતા જવાબદાર છે જે બલ્બના પ્રકાશના કિસ્સામાં ગેરહાજર છે.