પૃથ્વીની સપાટી પરથી કોઈ પદાર્થને $h$ ઊંચાઈએ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિઊર્જામાં થતાં ફેરફાર લખો.
$U=m g h$
ઉપગ્રહની બંધન-ઊર્જા એટલે શું ? તેનું સમીકરણ લખો.
એક પદાર્થને પૃથ્વીથી $R$ ઊંચાઈએથી પડવા દેવામાં આવે છે, જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજયા છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય અને હવાનો અવરોધ અવગણવામાં આવે ત્યારે તેનો વેગ $…………..$ થશે.
$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી થી અનંત અંતરે લઇ જવા માટે કેટલી ગતિઉર્જા આપવી પડે?[$R =$ પૃથ્વીની ત્રિજયા ]
કણને કેટલા વેગથી ઊંચે ફેંકવામાં આવે કે જેથી તેની મહત્તમ ઊંચાઇ પૃથ્વીની ત્રિજયા જેટલી થાય?
એક કણને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ રીતે ઉપરની તરફ $v=\sqrt{\frac{4 g R_e}{3}}$ વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો કણને તેના દ્વારા મેળવેલી મહત્તમ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈએ વેગ શું હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.