સાદા લોલકમાં અને પ્રકાશના પ્રસરણમાં સ્થાનાંતર ચલ જણાવો. 

Similar Questions

સાદા લોલકના ગોળાનું દળ $9$ ગણું કરવામાં આવે તો તેનો આવર્તકાળ કેટલો થાય ?

લિસ્ટ $- I$ ને લિસ્ટ $- II$ સાથે મેળવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે $1\;m$ અને $4\;m$ છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન  કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?

  • [JEE MAIN 2013]

બે સમાન દોલકો વિચારો કે જે સમાન કંપવિસ્તારથી સ્વતંત્ર એવી રીતે દોલનો કરતાં હોય કે જ્યારે તેમાનું એક દોલક જમણી બાજુએ શિરોલંબ દિશામાં અંત્યસ્થાને $2^o$ નો કોણ બનાવે અને બીજું દોલક તેનાં અંત્યબિંદુ હોય ત્યારે ડાબી બાજુએ શિરોલંબ સાથે $1^o$ નો કોણ બનાવે, તો તે બંને દોલકો વચ્ચેનો કળાતફાવત કેટલો ?

સાદા લોલકનો આવર્તકાળ $T_1$ છે. તેના આઘારબિંદુ ને ઉપરની દિશામાં સ્થાનાંતર $y =kt^2 (k=1 m/s^2)$ મુજબ ગતિ કરાવવામાં આવે છે. હવે તેના આવર્તકાળ $T_2$ થાય છે. તો $ \frac{{T_1^2}}{{T_2^2}} $ = _____

  • [IIT 2005]