બે સદિશોના સદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ લખો.
અહી બે સદીશો $\mathop A\limits^ \to \,\, = \,\,3\hat i\,\, + \;\,\hat j\,$ અને $\mathop B\limits^ \to \,\, = \,\,\hat j\,\, + \,2\hat k$ આપેલ છે. આ બે સદીશો માટે $\mathop A\limits^ \to $ અને $\mathop B\limits^ \to $ બંને લંબ હોય તો એકમ સદિશ શોધો.
$ 2\hat i + 2\hat j – \hat k $ અને $ 6\hat i – 3\hat j + 2\hat k $, બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ કયો થશે?
સમાંતરફલકની બાજુઓ $\hat i\,\, + \;\,2\hat j,\,\,4\hat j,\,\,\hat j\,\, + \;\,3\hat k$ સદિશની મદદથી દર્શાવેલ છે. તો તેનું કદ શોધો.
બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.