વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ 1,2,3\} \subset \{ 1,3,5\} $
ગણ સાન્ત કે અનંત છે? : $100$ કરતાં મોટા ધન પૂર્ણાકોનો ગણ
$A=\{a, e, i, o, u\}$ અને $B=\{a, i, u\}$ છે. બતાવો કે $A \cup B=A$.
$\{-1,0,1\}$ ગણના બધા જ ઉપગણોની યાદી બનાવો.
અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left[ {6,12} \right]$