ગણના બધા જ ઘટકો લખો : $D = \{ x:x$ એ $“\mathrm{LOYAL}”$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{1,2,3\}\subset A$
ગણના બધા જ ઘટકો લખો : $E = \{ x:x$ એ વર્ષનો $31$ દિવસનો ન હોય તેવો મહિનો છે. $\} $
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $10 \, .........\, A $
ગણના બધા જ ઘટકો લખો : $F = \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં $k$ પહેલાંનો વ્યંજન છે $\} $