એક સ્થિર અક્ષને અનુલક્ષીને ચાકગતિ માટે કુલ કોણીય વેગમાનનું વ્યાપક સમીકરણ લખો.

Similar Questions

કોણીય વેગ સદીશ કઈ દિશામાં હોય?

  • [AIIMS 2004]

$2 \mathrm{~kg}$ દળ અને $30 \mathrm{~cm}$ લંબાઈ ધરાવતા એક સમાન $\mathrm{AB}$ સળિયાને એક લીસી સમક્ષિતિજ સપાટી ઉપર વિરામ સ્થિતિમાં રાખવામાં આવે છે. $B$ છેડા ઉપર $0.2$ N.S જેટલો આવેગ લગાવામાં આવે છે. સળિયાને કાટકોણે ભ્રમણ કરાવવા માટે લાગતો સમય $\frac{\pi}{x} s$ છે,જ્યાં$x=$__________છે.

  • [JEE MAIN 2024]

કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવો.

કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર કઈ રાશિ દર્શાવે છે ? 

દઢ પદાર્થ માટે કોણીય વેગમાન પરથી $\tau = I\alpha $ મેળવો.