ગણ $A, B$ અને $C$ માટે $A \cup B=A \cup C$ અને $A \cap B=A \cap C$ છે. સાબિત કરો કે, $B = C$.
સમીકરણ ${x^2} + x - 2 = 0$ ના ઉકેલગણને યાદીની રીતે લખો.
ગણના બધા જ ઘટકો લખો : $B = \{ x:x$ એ પૂણક છે, $ - \frac{1}{2} < n < \frac{9}{2}\} $
આપેલા ગણના તમામ ઉપગણો લખો : $\{ a\} $
ગણ $A$ માં $m$ ઘટકો અને ગણ $B$ માં $n$ ઘટકો છે જો ગણ $A$ ના બધા ઉપગણોની સંખ્યા ગણ $B$ ના બધા ઉપગણોની સંખ્યા કરતાં $112$ જેટલા વધારે હોય તો $m \times n$ ની કિમત શોધો