શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?
નિવસનતંત્રમાં પોષકસ્તરો મર્યાદિત હોય છે. ચર્ચા કરો.
કોઈપણ નિવસનતંત્રીય પોષકસ્તરમાં હાજર સજીવોની સંખ્યા નીચેનામાંથી કયાં પરીબળ પર આધાર રાખે છે?
નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો.
નીચેના પૈકી કઈ આહાર-શૃંખલા ધરી આકારનો સંખ્યાનો પિરામીડ દર્શાવે છે?