કસોટી સંકરણ માટે શ્રેષ્ઠ વિકલ્પ ક્યો છે?

  • A
    જ્યારે એક જ breed નાં પ્રાણીઓ વચ્ચે પ્રજનન કરાવવામાં આવે તે
  • B
    બે અલગ-અલગ જાતિનાં શ્રેષ્ઠ નર અને માદા વચ્ચે સંકરણ
  • C
    એક જાતનાં શ્રેષ્ઠ નર અને અન્ય જાતની શ્રેષ્ઠ માદા વચ્ચે થતું સંકરણ
  • D
    પેડીગ્રીમાં $4-6$ પેઢીનાં લક્ષણો સમાન ન હોય તેની વચ્ચે થતું સંકરણ

Similar Questions

વ્યાપક પણે ઉગાડવામાં આવતા ચોખાની જાત (વેરાઈટી) કે જેના વડે એશિયા ખંડની અન્ન સમસ્યાનો ઉકેલ આવ્યો છે અને તે મનીલા (ફીલીપાઈન્સ) દ્વારા વિકસીત કરવામાં આવી છે. તે ચોખાની જાત કઈ છે?

કેળાના છોડને કઈ પદ્ધતિથી ઝડપી બહુગુણીત કરી શકાય છે?

સસ્પેન્શન સંવર્ધનમાં કલ્ચરને રોટરી શેકરમાં કેટલા $rpm$ ની ગતિથી સતત હલાવવામાં આવે છે ?

શા કારણે કેટલીક વિકૃતિઓ હાનિકારક હોવા છતાં જનીન પુલમાંથી દૂર થતી નથી?

નીચે પૈકી કઈ જાતિમાંથી ખાદ્ય તેલ અને રેસાઓ મેળવાય છે?