પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.
સ્વફલન પરંતુ ગેઇટોનોગેમી નહીં
ગેઇટોનોગેમી અને ઝેનોગેમી
ગેઇટોનોગેમી પરંતુ ઝેનોગેમી નહીં
સ્વફલન અને ગેઇટેનોગેમી
એકસદની વનસ્પતિ માટે ........
......... વનસ્પતિમાં સ્વફલન અને ગેઈટેનોગેમી થઈ શકતું નથી?
બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે શું ? તેનું મહત્વ સમજાવો.
જયારે પરાગાશય અને પરાગાશન એક જ સમયે પુખ્ત બને, તો તેને.....કહે છે.
દ્વિસદની વનસ્પતિ પર કેવા પુષ્પો ખુલે છે ?