માનવ માદા કરતાં માનવ નરમાં હિમોફીલીયા સામાન્ય રીતે જોવા મળે છે, કારણ કે ....

  • [AIPMT 2005]
  • A

    બાલ્યાવસ્થામાં બાળકીઓ વધુ પ્રમાણમાં મૃત્યુ પામે છે.

  • B

    આ રોગ $X$ સંલગ્ન પ્રભાવી વિકૃત જનીનને કારણે થાય છે.

  • C

    આ રોગ $X$ સંલગ્ન પ્રચ્છન્ન વિકૃત જનીનને કારણે થાય છે.

  • D

    આ રોગ $X$ સંલગ્ન પ્રભાવી વિકૃત જનીનને કારણે થાય છે.

Similar Questions

નીચેનામાંથી કયો આનુવંશિક રોગ છે ?

  • [AIPMT 1990]

સીકલસેલ એનીમીયા એ કયાં મ્યુટેશનનું પરીણામ છે?

જો પિતા રંગઅંધ હોય અને માતાના પિતા રંગઅંધ હોય તો તેમની સંતતિમાં રંગઅંધનું પ્રમાણ શું હોઇ શકે?

અમુક રોગો ધરાવતો માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને $8$ સંતાનો ($3$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે.  બધી પુત્રીઓ તેમના પિતાના રોગથી પીડાય છે પરંતુ એક પણ પુત્રમાં તેની અસર નથી. આ રોગ માટે તમે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકો છો?

  • [AIPMT 2002]

જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?

  • [NEET 2016]