નિક્ષેપ દ્રવ્ય આહારશૃંખલાની શરૂઆતથી થાય છે?
મૃત ઘટકો
વિઘટકો
ઉત્પાદકો
ઉપભોગીઓ
એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદક અલગ પડે છે. વર્ણવો.
સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?
વનસ્પતિઓ પાસે ઊર્જા $1000\,J$ હોય તો તેમાંથી કેટલી ઊર્જા સિંહના પોષકસ્તર પાસે પહોંચે છે ?
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?
નિવસનતંત્રમાં શકિતની તબદલ (હસ્તાંતરણ)ના સંદર્ભમાં “$10$ કિલો હરણનું માંસ એ સિંહના $1$ કિલો માંસ બરાબર છે.” આ વિધાનની સમજૂતી આપો.