જો $cos (\alpha \,-\,\beta ) = 1$ અને $cos (\alpha  +\beta ) = 1/e$ , જ્યાં $\alpha , \beta \in [-\pi , \pi ]$ હોય તો $(\alpha ,\beta )$ ની .......... જોડ મળે કે જે બંને સમીકરણોને ઉકેલે છે 

  • A

    $0$

  • B

    $1$

  • C

    $2$

  • D

    $4$

Similar Questions

જો $cosx + secx =\, -2$, હોય તો ધન પૂર્ણાક $n$ માટે $cos^n x + sec^n x$ ની કિમત 

સમિકરણ $\frac{1}{2} +cosx + cos2x + cos3x + cos4x = 0$ નો ઉકેલ . . . . મેળવો.

અંતરાલ $[0, 5\pi ]$ માં સમીકરણ $sin\, 2x - 2\,cos\,x+ 4\,sin\, x\, = 4$ ના ઉકેલો ની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2013]

સમીકરણ $\sqrt 3 \sin x + \cos x = 4$ ના બીજની સંખ્યા . . . . છે.

સમીકરણ $\tan \theta + \frac{1}{{\sqrt 3 }} = 0$ નું સમાધાન કરે તેવી $\theta $ ની ${0^o}$ અને ${360^o}$ વચ્ચેની કિમતો મેળવો.