સમીકરણ $\sqrt 3 \sin x + \cos x = 4$ ના બીજની સંખ્યા . . . . છે.

  • A

    $1$

  • B

    $2$

  • C

    અનંત

  • D

    એકપણ ઉકેલ શક્ય નથી

Similar Questions

જો $\cos 2\theta + 3\cos \theta = 0$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

$\tan 2 x=-\cot \left(x+\frac{\pi}{3}\right)$ ઉકેલો.

સમીકરણ $32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}$ ના ઉકેલની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2021]

જો $\cos ec\,\theta  = \frac{{p + q}}{{p - q}}$ $\left( {p \ne q \ne 0} \right)$, તો  $\left| {\cot \left( {\frac{\pi }{4} + \frac{\theta }{2}} \right)} \right|$ = .......

  • [JEE MAIN 2014]

સમીકરણ $tan\,\, 2\theta\,\, tan\theta = 1$ નો વ્યાપક ઉકેલ મેળવો