$\sum\limits_{r = 1}^{100} {\frac{{\tan \,{2^{r - 1}}}}{{\cos \,{2^r}}}} $ = 

  • A

    $tan\,2^{99} -tan\,1$

  • B

    $tan\,2^{100}$

  • C

    $tan\,2^{100} -tan\,1$

  • D

    એક પણ નહી 

Similar Questions

જો $4{\sin ^2}\theta + 2(\sqrt 3 + 1)\cos \theta = 4 + \sqrt 3 $ તો  $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

સમીકરણ $\tan \theta + \tan \left( {\frac{\pi }{2} - \theta } \right) = 2$, નું સમાધાન કરે તેવો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

જો $\sin 5x + \sin 3x + \sin x = 0$, તો $x$ ની શૂન્ય સિવાયની $0 \le x \le \frac{\pi }{2}$ ની વચ્ચેની કિમત મેળવો.

જો અંતરાલ $[0,2 \pi]$ માં સમીકરણો $2 \sin ^{2} \theta-\cos 2 \theta=0$ અને $2 \cos ^{2} \theta+3 \sin \theta=0$  ના સામાન્ય ઉકેલોનો સરવાળો  $k \pi$ હોય તો $k$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2022]

જો $\cos 3x + \sin \left( {2x - \frac{{7\pi }}{6}} \right) = - 2$, તો $x = . . . .  $ (કે જ્યાં $k \in Z$)