પદાર્થ સીધી રેખાની સાપેક્ષે ચલિત પ્રવેગ $(a)$ સાથે ગતિ કરી રહ્યો છે. સમય સંતરાલ $t_1$ થી $t_2$ માં પદર્થની સરેરાશ ગતિ કેટલી થાય?
એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, તેના સરેરાશ વેગનું માન $m/s$ માં કેટલું હશે?
એક કાર $200 \;m$ જેટલું અંતર કાપે છે.તે પ્રથમ અડધું અંતર $40 \;km / h$ ની ઝડપે કાપે છે. બાકીનું અડધું અંતર $v$ જેટલી ઝડપે કાપે છે.જો કારની સરેરાશ ઝડપ $48\; km / h$ હોય,તો $v$ નું મૂલ્ય ...... $km/h$ હશે.
એક વ્યક્તિ $x$ અંતર $v _1$ વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં $x$ અંતર $v _2$ વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ $v$ છે, તો $v _1$ અને $v _2$ વચ્ચેનો સંબંધ.
એક કણ $10\,m$ ત્રિજયાના અર્ધવર્તુળાકાર પથ પર $5 \,sec$ માં ગતિ કરે તો તેનો સરેરાશ વેગ કેટલા......... $ms^{-1}$ થાય?