બે બળોના મૂલ્યોનો સરવાળો $18 \,N$ છે.અને $12 \,N$ પરિણામી મૂલ્ય એ નાના મૂલ્યના બળને લંબ છે.તો બંને બળોના મૂલ્યો કેટલા થશે?
$\vec A$ અને $\vec B $ નો પરિણામી સદીશ $\vec R_1$ છે . વિરુદ્ધ સદીશ $\vec B $ પર પરિણામી સદીશ $\vec R_2 $ બને તો ${\rm{R}}_{\rm{1}}^{\rm{2}}\,\, + \,\,{\rm{R}}_{\rm{2}}^{\rm{2}}$ નું મૂલ્ય શું હશે ?
$\mathop {\rm{P}}\limits^ \to \,\, + \;\,\mathop {\rm{Q}}\limits^ \to \,\, = \,\,\mathop {\rm{P}}\limits^ \to \,\,{\rm{ - }}\,\,\mathop {\rm{Q}}\limits^ \to $ આપેલ છે જ્યારે આ સાચું હોય તો, ......
$\vec A$ અને $\vec B$ નો પરિણામી $\vec A$ સાથે $\alpha $ ખૂણો બનાવે છે. અને $\vec B$ સાથે $\beta $ ખૂણો બનાવે તો .....