જો $\vec{P}+\vec{Q}=\overrightarrow{0}$, જો હોય તો નીચેના માંથી ક્યું સાયું છે ?

  • A

    $\vec{P}=\overrightarrow{0}$

  • B

    $\vec{P}=-\vec{Q}$

  • C

    $\vec{Q}= 0$

  • D

    $\vec{P}=\vec{Q}$

Similar Questions

બે સદિશો $\mathop A\limits^ \to  $ અને $\mathop B\limits^ \to  $ વચ્ચેનો ખૂણો $\theta $ કેટલો હોવો જોઈએ જેથી પરિણામી સદિશ નું મૂલ્ય લઘુતમ મળે. 

સદિશ $A$ અને $B$ નો પરિણામી સદિશ,સદિશ $A$ ને લંબ છે,અને તેનું મૂલ્ય $B$ સદિશથી અડધું છે,તો સદિશ $A$ અને $ B$ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.

બે સદિશોના સરવાળા માટે સમાંતરબાજુ ચતુષ્કોણની રીત સમજાવો. સમજાવો કે આ રીત ત્રિકોણની રીતને સમતુલ્ય છે.

$ (4, -4, 0)$ અને $(-2,- 2, 0)$ બિંદુ વચ્ચે રહેલ સદીશનું મૂલ્ય કેટલું થાય?

બે બળો જેના માપન મુલ્યો $8 \,N$ અને $15 \,N$ છે તે અનુક્રમે એક બિંદુ પર લાગુ પડે છે, જો લાગુ પડતું પરિણામી બળ $17 \,N$ હોય, તો આ બળો વચ્ચે બનતો ખૂણો કેટલો હશે?