જો $\vec P. \vec Q = 0$ અને $\vec P. \vec Q = PQ$ હોય, તો $\vec P$ અને $\vec Q$ વચ્ચેના ખૂણા કેટલા થાય ?
$0^{\circ}$
જો બે સદિશો $\overrightarrow{ P }=\hat{i}+2 m \hat{j}+m \hat{k}$ અને $\vec{Q}=4 \hat{i}-2 \hat{j}+m \hat{k}$ પરસ્પર લંબ હોય, તો $m$ નું મૂલ્ય …….. હશે.
$ \overrightarrow a \,.\,\overrightarrow b = 0 $ અને $ \overrightarrow a \,.\,\overrightarrow c = 0. $ હોય,તો $ \overrightarrow a $ કોને સમાંતર થશે?
$\,\left( {\,{\rm{2\hat i}}\,\, + \;\,{\rm{3\hat j}}\,\, + \;\,{\rm{\hat k}}\,} \right)\,\,\,$ અને $ \,\left( {\,\hat i\,\, – \,\,\hat j\,\, + \;\,2\hat k\,} \right)$ આ બે સદીશોની લંબ દિશા માનો એકમ સદીશ = ……
બે સદીશો $\mathop A\limits^ \to \,\, = \,\,3\hat i\,\, + \;\,\hat j\,\,$ અને $\mathop B\limits^ \to \,\, = \,\,\hat j\,\, + \,2\hat k$ આપેલા છે . આ બે સદીશો માટે $\mathop A\limits^ \to $ નો $\mathop B\limits^ \to $ ની સાપેક્ષે ઘટક સદીશના સ્વરૂપમાં શોધો.
જો $ |\vec A \times \vec B| = \sqrt 3 \vec A.\vec B $ હોય, તો $ |\vec A + \vec B| $ નું મૂલ્ય શું થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.