વિભાગ $-I$ માં આપેલી પ્રવૃત્તિને વિભાગ $-II$ માં આપેલ ઉત્પન્ન થતા પ્રદૂષણ સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ સલ્ફરયુક્ત નકામા કચરાને બાળતા તેમાંથી ઉત્પન્ન થતા વાયુઓ વાતાવરણમાં ભળે છે. |
જળ પ્રદૂષણ |
$(B)$ જંતુનાશક તરીકે કાર્બોનેટનો ઉપયોગ | પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ, વનસ્પતિ જીવનને નુકસાન,મકાનોનું ક્ષારણ,શ્વાસની તકલીફ, જળપ્રદૂષણ. |
$(C)$ કપડા ધોવા માટે સાંશ્લેષિત પ્રક્ષાલકો વાપરવા | ઓઝોન સ્તરને નુકસાન |
$(D)$ વાહનો અને કારખાનામાંથી ઉત્પન્ન થતાં ધુમાડો વાતાવરણમાં છોડવો. |
મનુષ્યમાં ચેતાતંત્રને લગતા રોગો થવા. |
$(E)$ કયૂટરનાં વિવિધ ભાગોને શુદ્ધ કરવા ક્લોરોફલોરોકાર્બનનાં સંયોજનોનો ઉપયોગ કરવો. | પારંપરિક ધૂમ-ધુમ્મસ, ઍસિડ વર્ષા, પાણીનું પ્રદૂષણ, શ્વાસની તકલીફો, મકાનોને નુકસાન, ધાતુનું ક્ષારણ |
$(A-5),(B-4),(C-1),(D-2),(E-3)$
$(A)$ પારંપારિક ધૂમ્ર-ધુમ્મસ, ઍસિડ વર્ષા, પાણીનું પ્રદૂષણ, શ્વાસની તકલીફો, મકાનોને નુક્સાન, ધાતુ ક્ષારણ
$(B)$ મનુષ્યમાં ચેતાતંત્રને લગતા રોગો થવા
$(C)$ જળ પ્રદૂષણ
$(D)$ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ, વનસ્પતિ જીવનને નુક્સાન, મકાનોનું ક્ષારણ, શ્વાસની તક્લીફો, જળપ્રદૂષણ
$(E)$ ઓઝોન સ્તરને નુકસાન
ધૂમ્ર -ધુમ્મસ એટલે શું? પારંપારિક ધૂમ્ર-ધુમ્મસ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસથી કેવી રીતે જુદું પડે છે ?
કોલમ $-I$ માં આપેલા પદને કોલમ $-ll$ માં આપેલા સંયોજનો સાથે સરખાવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ ઍસિડ વર્ષા | $(1)$ $CHCl_2-CHF_2$ |
$(B)$ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસ | $(2)$ $CO$ |
$(C)$ હીમોગ્લોબિન સાથે જોડાવવું | $(3)$ $CO_2$ |
$(D)$ ઓઝોન સ્તરનું ક્ષયન | $(4)$ $SO_2$ |
$(5)$ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન |
ક્લોરોફ્લોરોકાર્બન $(CFC)$ દ્વારા ઓઝોન વાયુનું ખંડન કેવી રીતે થાય છે ?
શા માટે વધુ પડતી આલ્ગી (શેવાળ) ધરાવતું પાણી પ્રદૂષિત થાય છે ?
ઓઝોન ઝેરી વાયુ છે અને પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. છતાં પણ સમતાપ આવરણમાં તે જરૂરી છે. જો સમતાપ આવરણમાંથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય તો શું થાય - સમજાવો.