સ્પ્રિંગ તેની મૂળ સ્થિતિમાં છે,$0.25 \,kg$ના દળને મુક્ત કરતા તંત્રએ એ સપાટી પર લગાવેલ મહતમ બળ શોધો? ($N$ માં)

981-477

  • [AIIMS 2019]
  • A

    $15$

  • B

    $20$

  • C

    $25$

  • D

    $30$

Similar Questions

સ્પિંગ્ર પર વજન લગાવતાં તેની લંબાઇ $x$ જેટલી વધે છે.જો સ્પિંગ્રમાં તણાવ $T$ અને બળ અચળાંક $k$ હોય,તો ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?

$m_1$ અને $m_2$ દળના બે સમકડાના ગાડા વચ્ચે એક સ્પ્રિંગ સંકોચાયેલી છે. જ્યારે રમકડાના ગાડાને મુક્ત (છોડવામાં) કરવામાં આવે ત્યારે દરેક ગાડા પર આવેલી સ્પ્રિંગ સમાન સમય $t$ માટે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરૂદ્ધ દિશામાં બળ લગાડે છે. જો જમીન અને ગાડા વચ્ચેનો ઘર્ષણ ગુણાંક $\mu$ સમાન હોય તો બે રમકડાના ગાડાઓના સ્થાનાંતરનો ગુણોત્તર શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $100\, {N} / {m}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગવાળી બંદૂકમાં  $100\, {g}$ નો નાનો બોલ $B$ મૂકીને સ્પ્રિંગને $0.05\, {m}$ જેટલી દબાવીને મુક્ત કરવામાં આવે છે. જમીન પર તેનાથી $d$ અંતરે એક બોક્સ મૂકવામાં આવે છે કે જેથી દડો બોક્સમાં પડે. જો બોલ બંદૂકમાંથી જમીનથી $2\, {m}$ ઊંચાઈ સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. તો $d$ નું મૂલ્ય ($m$ માં) કેટલું હશે? $\left(g=10\, {m} / {s}^{2}\right)$

  • [JEE MAIN 2021]

કાર એક્સિડન્ટ (અથડામણ) ને તાદર્શય કરવા માટે, કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ આચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદર્શય વિચારો કે જેમાં $18.0\ km / h$ની ઝડપથી ગતિ કરતી $1000 kg$ દળની કાર, સમક્ષિતિજ રીતે લગાડેલ $6.25 \times 10^{3} N m ^{-1}$ સ્પ્રિંગ અંચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. ઘર્ષણના અચળાંક દાના $0.5$ મૂલ્ય માટે ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો.

$K_{A}$ અને $K_{B}\;(K_{A}=2 K_{B})$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ $A$ અને $B$ ને સમાન મૂલ્યના બળ વડે ખેંચવામાં આવે છે. જો $A$ માં સંગ્રહિત થતી ઊર્જા $E_{A}$ હોય, તો $B$ માં સંગ્રહિત થતી ઊર્જા કેટલી હશે?

  • [AIPMT 2001]