$ 5 \times 10^3\, N/m$ બળ-અચળાંકવાળી સ્પ્રિંગને તેની મૂળ સ્થિતિમાંથી શરૂઆતમાં $5\, cm$ જેટલી ખેંચેલી છે.હવે તેની લંબાઇમાં $5 \,cm$ જેટલો વધારો કરવો હોય,તો કેટલા ............. $\mathrm{N-m}$ કાર્ય કરવું પડે?

  • [AIEEE 2003]
  • A

    $6.25 $

  • B

    $12.50$

  • C

    $18.75$

  • D

    $25$

Similar Questions

$1\, kg$ નું દળ $1\, N/m$ સ્પ્રિંગ અચળાંક ની સ્પ્રિંગ સાથે લટકે છે. સરોજ દળને $2\,m$ સુધી નીચે ખેંચે છે. તો સરોજ દ્વારા થયેલ કાર્ય કેટલા ....$J$ હશે?

  • [AIIMS 2009]

$M$ દળવાળા બ્લોકને સ્પ્રિંગના નીચેના છેડે લગાડવામાં આવે છે. સ્પ્રિંગને છત સાથે લટકાવેલ છે અને તેનો બળ અચળાંક $k$ છે. બ્લોકને સ્પ્રિંગની ખેંચાણ વગરની મૂળ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. સ્પ્રિંગની લંબાઇમાં થતો મહત્તમ વધારો કેટલો હશે?

  • [AIPMT 2009]

જેનો અકડ (ચુસ્ત) અચળાંક $k $ હોય તેવી સ્પ્રિંગના ઉપરના ભાગ પરથી $m$ દળના એક ટુકડાને એકાએક (અચાનક) મુક્ત કરાવવામાં આવે છે. $(i)$  સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન કેટલું હશે ?  $(ii) $ સંતુલન સ્થિતિએ, સ્પ્રિંગમાં સંકોચન કેટલું હશે ?

$1500N/m$ અને $ 3000 N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$4\, kg$, નો પદાર્થ  $10\, ms ^{-1}$ ના વેગથી લંબાઈ  $8\, m$ અને $100\, Nm ^{-1}$.બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાતાં સ્પ્રિંગની લંબાઈ $x\, m$ થાય તો $x$

  • [JEE MAIN 2021]