નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
અંડપાત- અંડપતન
રજોદર્શન (menarche) - મેનોપોઝ
પુટ્ટિકીય તબકકો - પ્રસર્જિત તબકકકો
લ્યુટિઅલ તબકકો - સ્ત્રાવી તબક્કો
ઋતુચક્ર દરમિયાન થતાં અંડપિંડના ફેરફારોનો છૂટો કોઠો (Flow chart) નીચે દર્શાવેલ છે. આપેલ ખાલી જગ્યામાં થતી પ્રક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવોના નામ દર્શાવો.
માસિકચક્રનું નિયંત્રણ .... દ્વારા થાય છે.
તૂટેલી ગ્રાફિયન પૂટીકાને કયાં નામથી ઓળખાય છે.
અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય છે ?
ઋતુચક્ર એટલે શું? ક્યા અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?