સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?
કેલ્શિયમયુકત કવચ
મેગ્નેશિયમયુક્ત કવચ
પોટેશિયમયુકત કવચ
સોડિયમયુકત કવચ
સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ કયો ભાગ જોડાયેલા રહે છે?
અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.
$A- B- C- D$
કયા પ્રાણીઓની તરૂણ સંતતિની જીવીતતા વધુ હોય છે?
એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.
મનુષ્યમાં જયારે લીંગી પ્રજનન થાય, ત્યારે ફલનમાં ભાગ લેતાં જન્યુઓ..