ક્યા સજીવોમાં અંતઃ ફલન જોવા મળે છે?
સપુષ્પી વનસ્પતિ
ઉભયજીવી
અસ્થિમત્સ્ય
લીલ
ખોટી જોડ પસંદ કરો.
બાહ્ય ફલન મોટે ભાગે એવાં પ્રાણીઓમાં જોવા મળે છે, જે.....
કાકડી અને નાળિયેર ......... વનસ્પતિના ઉદાહરણો છે.
બાહ્યફલનનો સૌથી મોટો ગેરફાયદો શું છે?
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?