નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?

  • A

    $PMC$ $\rightarrow$ (અર્ધીકરણ) $\rightarrow$  લઘુબીજાણુ

  • B

    $MMC$ $\rightarrow$ (અર્ધીકરણ) $\rightarrow$  લઘુબીજાણુ

  • C

    $PMC$ $\rightarrow$ (સમભાજન) $\rightarrow$ લઘુબીજાણુ

  • D

    $MMC$ $\rightarrow$ (સમભાજન) $\rightarrow$ લઘુબીજાણુ

Similar Questions

નરજન્યુની પ્લોઈડી શું હોય છે?

પરાગાશય ખંડ અને કોટરની બાબતે અનુક્રમે કેવા હોય છે ?

લઘુબીજાણુપર્ણ ..... ધરાવે છે.

$100\, PMC$ માં અર્ધીકરણ થવાથી કેટલા પરાગચતુષ્ક નિર્માણ પામશે?

પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?