માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?
ઈસ્ટ્રોજન
$GnRH$
$FSH$
$LH$
ઋતુચક્ર દરમિયાન થતાં અંડપિંડના ફેરફારોનો છૂટો કોઠો (Flow chart) નીચે દર્શાવેલ છે. આપેલ ખાલી જગ્યામાં થતી પ્રક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવોના નામ દર્શાવો.
આપેલ જોડકું જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ સ્ત્રાવી તબક્કો | $(a)$ $14$ મો દિવસ |
$(2)$ અંડપાત | $(b)$ $1-5$ દિવસ |
$(3)$ લ્યુટીયલ તબક્કો | $(c)$ $15-28$ દિવસ |
$(4)$ રકતપાત તબક્કો | $(d)$ $6-13$ દિવસ |
$(5)$ પુટીકીય તબક્કો | $(e)$ $15-28$ દિવસ |
$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.
માસિકચક્રની શરૂઆતથી અંતઃસ્ત્રાવનો સાચો ક્રમ ગોઠવો.
ઋતુચકના ફોલિક્યુલર અને ઓવ્યુલેટરી તબક્કા દરમિયાન, પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવ પામતા જનનપિંડોના સ્ત્રાવ કેવો ભાગ ભજવે છે ? સ્ટિરોઇડ ગ્રંથિના સ્ત્રાવોમાં થતાં ફેરફારો વર્ણવો.