ક્યાં તબક્કાએ ગોનેડો ટ્રોપીન્સનો સ્ત્રાવ ઋતુચક્રમાં સૌથી વધુ હોય ?
રક્તસ્ત્રાવી તબક્કો
પુટીકીય તબક્કો
સ્ત્રાવી તબક્કો
$B$ અને $C$ બંને
માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?
કોપર્સ લ્યુટીયમ એ કેવું છે ?
ગર્ભાશયની અંદરની દીવાલ એન્ડોમેન્ટ્રીયમ સૌથી વધુ જાડાઈ કયાં તબક્કે અને કયા દિવસે હોય છે ?
જો ફલન ન થાય, તો કોર્પસ લ્યુટીયમ...
ઋતુસ્ત્રાવ ચક્રનાં વિવિધ તબક્કાનાં ક્રમિક નામ આપો.