આપેલ જોડકું જોડો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(1)$ સ્ત્રાવી તબક્કો $(a)$ $14$ મો દિવસ
$(2)$ અંડપાત $(b)$ $1-5$ દિવસ
$(3)$ લ્યુટીયલ તબક્કો $(c)$ $15-28$ દિવસ
$(4)$ રકતપાત તબક્કો $(d)$ $6-13$ દિવસ
$(5)$ પુટીકીય તબક્કો $(e)$ $15-28$ દિવસ

  • A

    $1 - b, 2 - a, 3 - c, 4-d, 5 - e$

  • B

    $1 - b, 2 - a, 3 - d, 4 - c, 5 - e$

  • C

    $1 - c, 2 - a, 3 - d, 4-b, 5 - e$

  • D

    $1 - c, 2 - a 3 - e, 4-b, 5 - d$

Similar Questions

પ્રથમ માસિકચક્રની શરૂઆત ક્યારે થાય છે ?

$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.

  • [NEET 2016]

$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવવાની ક્રિયાને શું કહેવાય ?

પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકામાં સંક્રમણ વખતે અંડ જનનકોષમાં કયા કયા ફેરફારો જોવા મળે છે ? 

ઋતુચક્ર દરમિયાન $LH$ surge ( $LH$ નો ઝડપી સ્ત્રાવ)ની અગત્યતા જણાવો.