માનવ માસિકચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?
ઇસ્ટ્રોજન
$FSH$
$LH$
ઉપરનાં બધા જ
માસિકચક્રમાં પુટકીય તબક્કાનું બીજું નામ શું છે ?
કોપર્સ લ્યુટીયમનાં વિકાસને પ્રેરતો અંતઃસ્ત્રાવ ક્યો ?
નીચેનામાંથી કયું પ્રજનનનું સામાન્ય સૂચક અને રજોદર્શન અને મેનોપોઝની વચ્ચે થાય છે ?
માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?
જો અંડકોષ ફલન પામવામાં અસફળ રહે તો નીચેનામાંથી શું બની શકે ?