નીચેનામાંથી કયું એક ઋતુચક્ર દરમિયાન બનતું સાચું જોડકું છે ?

  • [AIPMT 2009]
  • A

    પ્રોલીફરેટીવ તબક્કો -માયોમેટ્રીયમનું ઝડપથી પુનઃસર્જન અને ગ્રાફીયન ફોલીકલ પુખ્ત બને છે.

  • B

    સ્રાવી તબક્કો - કૉર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય છે અને પ્રોજેસ્ટેરોનના સ્રાવમાં વધારો થાય 

  • C

    ઋતુસ્ત્રાવ -માયોમેટ્રીયમનું તૂટી જવું અને અંડકોષનું ફલન થતું નથી.

  • D

    અંડકોષપાત -$LH$ અને $FSH$ ખૂબ જ વધી જાય છે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઝડપથી ઘટી જાય છે.

Similar Questions

ઋતુચક કોને કહે છે ?

કયાં દીવસોના સમયગાળાને સ્ત્રાવી તબક્કો કહે છે ?

ઋતુચક્રના ફોલિક્યુલર તબક્કા દરમિયાન અંડપિંડ અને ગર્ભાશયમાં કયા તબક્કાઓ ભાગ લે છે ? 

ઋતુચક્રનાં કયાં દીવસે અંડપાત થાય છે ?

નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ? 

  • [NEET 2020]