નીચેનામાંથી કઈ ખામી મોટે ભાગે પ્રચ્છન્ન હોય?
દૈહિક ખામી
મ્યુટેશનથી ઉદ્ભવતી ખામી
લીંગી રંગસુત્ર સંલગ્ન ખામી
આપેલા તમામ
નીચેનામાંથી કયો જનીન પ્રકાર સિકલ સેલ એનિમિયા કરે છે ?
લાલ-લીલી રંગઅંધતાનું પ્રમાણ નરમાં, માદા કરતાં ઘણું ઊંચું શા માટે જોવા મળે છે ?
પ્રથમ પેઢીનું જનીનીક બંધારણ દેહીક પ્રચ્છન્ન રોગ માટે જણાવો.
કઈ અસરમાં હિમોગ્લોબીનનાં ગુણાત્મક લેવલથી અસરગ્રસ્ત બનતા $O_2$ અણનું વહન અટકે છે?
નીચેનામાંથી કયો આનુવંશિક રોગ નથી?