સૌપ્રથમ વિટામિન $B_{12}$ શેમાંથી મેળવવામાં આવ્યું હતું ?

  • A

    યકૃત

  • B

    આંતરડું

  • C

    બેક્ટેરિયા

  • D

    વનસ્પતિ

Similar Questions

$S -$  વિધાન : $LAB$  દૂધનું દહીમાં રૂપાંતરિત કરે છે.

$R - $ કારણ : $LAB $ દ્વારા અમ્લો ઉત્પન્ન થાય છે.

$LAB $ બેક્ટેરિયા દૂધના કયા ઘટકને અંશતઃ પચાવે છે ?

 સ્વિસચીઝ બનાવવા કયા સૂક્ષ્મજીવો ઉપયોગી છે ?

લેક્ટીક એસિડ બેક્ટેરિયા $(LAB)$  દૂધમાં ઉછેર પામે છે અને તેને દહીંમાં ફેરવે છે તથા ...........વધારી તેને પોષણ યુક્ત બનાવે છે.

બ્રેડ બનાવવા શેનો ઉપયોગ થાય છે ?