નીચેનામાંથી ખોટું વિધાન કયુ છે?
$DFC$ માં પરપોષી વિઘટકો બેક્ટરિયા અને ફૂગનો સમાવેશ થાય છે.
જલીય નિવસનતંત્રમાં $DFC$ ઊર્જા વહન માટે મુખ્ય પથ છે.
$DFC$ કંઈક અંશે $GFC$ સાથે જોડાયેલી હોય છે.
$DFC$ નાં અમુક પ્રાણીઓ $GFC$ નાં પ્રાણી માટે ભક્ષ્ય છે.
નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?
એક આહારશૃંખલામાં નીચેના પૈકી કર્યું એક સૌથી મોટી વસ્તી ધરાવે છે?
પોષક સ્તર ...........દ્વારા બને છે.
સૂક્ષ્મ ઉપભોગીઓને નિવસનતંત્રમાં નીચેનામાંથી .......... પ્રકારમાં વહેંચી શકાય.