4. STRUCTURE OF THE ATOM
easy

$Na^{+}$ સંપૂર્ણ ભરાયેલી $K$ અને $L$ કક્ષાઓ ધરાવે છે. સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

$Na$ (સોડિયમ) પરમાણુની ઇલેક્ટ્રૉનીય રચના (ગોઠવણી)

$_{11}Na\,\,:\,\begin{array}{*{20}{c}}
  K&L&M \\ 
  2&8&1 
\end{array}$

પરંતુ ${ }_{11} Na \rightarrow 10 Na ^{+}+ e ^{-}$

જયારે સોડિયમ પરમાણુ એક ઇલેક્ટ્રૉન ગુમાવે છે ત્યારે તે ધનવીજભારિત $(Na^+)$ આયનમાં ફેરવાય છે.

આમ, જયારે $Na-$ પરમાણુ એક ઇલેક્ટ્રૉન ગુમાવે છે ત્યારે તેની $M-$ કક્ષા એ $Na^+$ માં ફેરવાય છે.

આથી $Na^+ $ આયનની ઇલેક્ટ્રૉનીય ગોઠવણી : $\begin{array}{*{20}{c}}
  K&L \\ 
  2&8 
\end{array}$

અહીં, $K$ અને $L$ કક્ષામાં સમાવાતા મહત્તમ ઇલેક્ટ્રૉનની સંખ્યા અનુક્રમે $2$ અને $8$ હોવાથી કહી શકાય છે કે $Na^+$ આયન સંપૂર્ણ ભરાયેલી $K$ અને $L$ કક્ષાઓ ધરાવે છે. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.