એક $ \vec{A}$ સદિશ છે જેનું માપન મુલ્ય પૂર્વ દિશામાં $2.7$ એકમ છે. તો $4 \vec{A}$ સદિશનું માપન મુલ્ય અને દિશા કઈ હોય?
$4$ એકમ પૂર્વ દિશામાં
$4$ એકમ પશ્ચિમ દિશામાં
$2.7$ એકમ પૂર્વ દિશામાં
$10.8$ એકમ પૂર્વ દિશામાં
એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3N$ અને $4N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનેા ખૂણો $180^°$ હોય તો તેમનું પરિણામી બળ.........$N$
સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો.
બે સદિશોની બાદબાકીનો અર્થ શું કરી શકાય ?
$\mathop A\limits^ \to - \mathop B\limits^ \to \,$ અને $\mathop B\limits^ \to - \mathop A\limits^ \to \,$ ના મૂલ્ય અને દિશા સમાન હોય ?