વાયુરંધ્ર પ્રસાધન $=$
વાયુરંધ્રછિદ્ર $+$ રક્ષકકોષો
વાયુરંધ્રછિદ્ર $+$ રક્ષકકકોષો $+$ સહાયક કોષો
વાયુરંધ્રછિદ્ર $+$ રક્ષકકોષો $+$ સાથી કોષો
વાયુરંધ્રછિદ્ર $+$ સહાયક કોષો
વાહિએધામાં કેટલા પ્રકારના કોષો રહેલા હોય છે?
આધારોતક પેશીતંત્ર $=...........$
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
પર્ણરંદ્રો $.....$ ના ઘટક છે
મૂળરોમ માટે સંગત શું?