લિંગી પ્રજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
એક અथવા બે વિરુદ્ધ જાતિના વ્યકિતિગત સજીોવો નર અને માદાજન્યુઓનું નિર્માણ કરે છે.
આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે, યુગ્મનજમાંથી નવો સજીવ બને છે.
આ પ્રક્રિયા ટૂંકી, સરળ અને ઝડપી પ્રક્રિયા છે.
લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી.
સજીવને તેના દૈહિક કોષમાં રહેલ રંગસુત્રની સાચી સંખ્યા સાથે જોડો.
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ મનુષ્ય | $(1)$ $24$ |
$(b)$ સફરજન | $(2)$ $20$ |
$(c)$ મકાઈ | $(3)$ $34$ |
$(d)$ ચોખા | $(4)$ $46$ |
લિંગી પ્રજનન માટે શું જરૂરી છે?
નીચેનામાંથી દ્વિલિંગી પ્રાણી કયું નથી?
૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.
સૌથી વધુ રંગસુત્ર ધરાવતો સજીવ કયો છે?