નીચેની આકૃતિ અંડકોષજનનની યોજનાકીય રજુઆત છે. $P$ અને $Q$ ક્યા કોષો છે ?
$\quad\quad\quad P\quad\quad\quad Q$
દ્વિતીય પૂર્વઅંડકોષ $\quad$ $\quad$ પ્રાથમિક પૂર્વઅંડકોષ
પ્રાથમિક પૂર્વઅંડકોષ $\quad$ $\quad$ પ્રઅંડકોષ
દ્વિતીય પૂર્વઅંડકોષ $\quad$ $\quad$ પ્રઅંડકોષ
પ્રાથમિક પૂર્વ અંડકોષ $\quad$ $\quad$ દ્વિતીય પૂર્વ અંડકોષ
કાઉપર ગ્રંથિ (બલ્બો યુરેથ્રલ ગ્રંથી) દૂર કરવામાં આવે તો નીચેનામાંથી કોણ અસર પામે છે ?
આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?
માનવમાં કયા પ્રકારના જરાયુ જોવા મળે છે ?
$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવાય છે, તેને શું કહે છે ?
વીર્યમાં.........ભરપુર માત્રામાં હોય છે ?