$\sum \limits_{ k =0}^6{ }^{51- k } C _3=............$
${ }^{51} C _4-{ }^{45} C _4$
${ }^{51} C _3-{ }^{45} C _3$
${ }^{52} C _4-{ }^{45} C _4$
${ }^{52} C _3-{ }^{45} C _3$
$8$ શ્રીમાન અને $4$ શ્રીમતી પૈકી $ 6$ સભ્યોની એક સમિતિ કેટલી રીતે બનાવી શકાય ? જેથી સમિતિમાં ઓછામાં ઓછી $3$ શ્રીમતી હોય.
$52$ પત્તાંઓમાંથી $4$ પત્તાં કેટલા પ્રકારે પસંદ કરી શકાય ? આમાંથી કેટલા પ્રકારની પસંદગીમાં, ચિત્રવાળાં પત્તાં હોય ?
ક્રિકેટના $13$ ખેલાડી પૈકી $4$ બોલર છે. $11$ ખેલાાડીઓની ટીમમાં ઓછામાં ઓછા $2$ બોલર હોય તેવી ટીમ.....રીતે પસંદ કરી શકાય.
જો $'n'$ પદાર્થોને એક હારમાં ગોઠવામાં આવે અને તેમાંથી કોઈ ત્રણ પદાર્થો કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી તેમાંથી કોઈ પણ બે પાસે પાસે ના હોય ?
જો $^n{C_r} = 84,{\;^n}{C_{r - 1}} = 36$ અને $^nC_{r+1}=126 $ હોય , તો $n =..........$