$\left| {(1 + i)\frac{{(2 + i)}}{{(3 + i)}}} \right| = $
$ - \frac{1}{2}$
$\frac{1}{2}$
$1$
$ - 1$
જો $z=\frac{1}{2}-2 i$ એ એવી છે કે જેથી $|z+1|=\alpha z+\beta(1+i)$ થાય $i=\sqrt{-1}$ અને $\alpha, \beta \in \mathbb{R}$,તો $\alpha+\beta=$.....................
બે સંકર સંખ્યાનો માનાંક એક કરતાં ઓછો હોય તો તેમના સરવાળાનો માનાંક . . . .
જો $z = x + iy$ હોય તો $|z - 5|$ = . . . .
બે સંકર સંખ્યાનો માનાંક એક હોય તો તેમના ગુણાકારનો માનાંક . . . . .
જો $z_1, z_2 \in C$ એવા મળે કે જેથી $| z_1 + z_2 |= \sqrt 3$ અને $|z_1| = |z_2| = 1,$ થાય તો $|z_1 - z_2|$ ની કિમત મેળવો