સમીકરણ $2{\sin ^2}\theta - 3\sin \theta - 2 = 0$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

  • A

    $n\pi + {( - 1)^n}\frac{\pi }{6}$

  • B

    $n\pi + {( - 1)^n}\frac{\pi }{2}$

  • C

    $n\pi + {( - 1)^n}\frac{{5\pi }}{6}$

  • D

    $n\pi + {( - 1)^n}\frac{{7\pi }}{6}$

Similar Questions

સમીકરણ $\cos 2\theta = \sin \alpha ,$ નું સમાધાન કરે તેવા $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.

સમીકરણ $\sin x=\frac{\sqrt{3}}{2}$ ના મુખ્ય ઉકેલ શોધો. 

જો $\tan (\pi \cos \theta ) = \cot (\pi \sin \theta ),$ તો $\cos \left( {\theta - \frac{\pi }{4}} \right) =$

સમીકરણ ${\cos ^2}x + \frac{{\sqrt 3  + 1}}{2}\sin x - \frac{{\sqrt 3 }}{4} - 1 = 0$ ના  $[-\pi,\pi ]$ માં ઉકેલોની સંખ્યા ............. છે 

જો $\tan \theta + \tan 2\theta + \sqrt 3 \tan \theta \tan 2\theta = \sqrt 3 ,$ તો