મુક્ત અવસ્થામાં વાઇરસનું રહેઠાણ કયું ?

  • A

    જીવંત કોષની બહાર     

  • B

    જીવંત કોષની અંદર     

  • C

    જીવંત કોષની બહાર અને જીવંત કોષની અંદર  બંને     

  • D

    એકે નહીં

Similar Questions

આ રોગ સ્વપ્રતિકારકતાના કારણે થતો નથી.........

$HIV$ એ શરીરની પ્રાકૃતિક પ્રતિકારકતા $....$ દ્વારા ઘટાડે છે

પ્રાચીન ભારતમાં કોણ પ્રથમ વૈદ્ય (દાક્તર) હતા. જેમણે પાચન, ચપાયચય અને રોગપ્રતિકારકતાની વિભાવના વિકસાવી?

સૌથી મોટા કણિકામય લસિકાકણને ઓળખો.

રોગપ્રતિકારકતા માટે કોણ ભૌતિક અંતરાય તૈયાર કરે છે.