$S :$ સીકોઈયા સીમ્પરવીરેન્સ આવૃત બીજધારીનું ઉદાહરણ છે.

$R :$ નિલગીરી વિશ્વનું ઊંચામું ઊંચુ વૃક્ષ છે.

  • A

    $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.          

  • B

    $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી

  • C

    $S$ સાચું છે અને $R$ ખોટું છે. 

  • D

    $S$ અને $R$ બંને ખોટા છે.

Similar Questions

કયો વનસ્પતિસમુહ સૌથી પ્રભાવી અને મોટો વનસ્પતિસમૂહ છે ?

તફાવત આપો : અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ

બીજ ધરાવતી વનસ્પતિઓને શું કહે છે ?

નીચેનામાંથી કઈ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય ?

આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં નાનામાં નાની  વનષ્પતિ  છે?