$A.$ ગુલાબમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે.
$R.$ આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન જોવા મળે છે.
$A$ અને $R$ બંંને સાચાં છે, જ્યારે $R$ એ $A$ ની સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$A$ સાચું છે અને $R$ ખોટું છે.
$A$ ખોટું છે અને $R$ સાચું છે
નીચે આપેલ કયું આવૃત બીજધારીનું લક્ષણ નથી ?
આવૃત બીજધારી વનસ્પતિ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે, કારણ કે -
તેમાં જલોદ્ભિદ, શુષ્કોદ્ભિદ, મધ્યોદભિદ્ અને લવણોદ્ભિદ્ જાતિઓનો સમાવેશ થાય છે.
ઢંકાયેલા અને બીજાશયથી આવરિત અંડકો ધરાવતો વનસ્પતિ સમૂહ કયો છે ?
નીચેનામાંથી કઈ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય ?