જો ફલન ન થાય, તો કોર્પસ લ્યુટીયમ...
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકાવે છે.
કોર્પસ આલ્બીકન્સમાં ફેરવે છે.
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ શરૂ કરે છે.
ઉપરનામાંથી એક પણ નહિં
જો અંડકોષ ફલન પામવામાં અસફળ રહે તો નીચેનામાંથી શું બની શકે ?
માનવ માસિકચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?
માનવ અંડપિંડમાંથી દર મહિને કેટલા અંડકોષો (ઈડાં) મુક્ત થાય છે? તમે શું વિચારો છો કે જ્યારે માતા સમાન (જોડિયાં) $(Identical \,\,twins)$ બાળકોને જન્મ આપે ત્યારે કેટલા અંડકોષ મુક્ત થતા હશે ? જો જોડિયા બાળકો ભ્રાત (ભાઈ ભાઈ જેવું) હોય, તો તમારા જવાબમાં ફેરફાર થશે ?
$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.
મનુષ્યમાં કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?